Monday 2 July 2012

નમસ્કાર મિત્રો,

આપણા બ્લોગમાં આપનુ હાર્દીક સ્વાગત છે.

હમણાં જ તાજેતરમાં અમારી વડાવી પ્રાથમીક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.જેમાં ૬૬ વિદ્યાર્થીઓને ધોરણમાં નવીન પ્રવેશ આપવમાં આવ્યો.